રાતનાં પોણા એક વાગે અમે 6 જણા વચ્ચે ચાલતી લુડો ગેમ રમી રહ્યા હતાં . ત્યારે અમે હોસ્ટેલ ના રૂમ નંબર 2 માં બધાં બેઠા હતાં... બીજા દિવસથી દિવાળી ની રજાઓ પડવાની હતી. એટલે રાતનાં મેહફીલ થોડી વધારે લાંબી ચાલી...લગભગ અઢી વાગ્યાં હશે..મને જોરની બાથરૂમ લાગી ત્યાંથી હું ઉભો થઇ ને બહાર આવ્યો... જોયું તો રૂમ ની સામે ક્રિકેટનું મેદાન છે. ત્યાં ક્રિકેટની પીચ ઉપર અડધા પગ સુધી વરસાદનું પાણી ભરેલું છે.. થોડો ચાલ્યો અને હોસ્ટેલનો મેન ગેટ કોઈ ખોલતું હોય એવો અચાનક અવાજ થયો.. તરત જ મારી નજર ગેટ ઉપર પડી. ત્યાં કોઈ એ ગેટ ખોલીને