પ્રેમરોગ - 24

(26)
  • 3.7k
  • 4
  • 1.3k

દિવસો ઝડપ થી પસાર થવા લાગ્યા. ઓફિસ ,કોલેજ અને મોહિત આ ત્રણેય વચ્ચે મીતા નું આખું અઠવાડિયું ઝડપ થી પસાર થઈ ગયું. અને રવિવાર આવી ગયો. શનિવાર રાતે જ મોહિતે મીતા ને એનું પ્રોમિસ યાદ કરાવ્યું. હા, મને યાદ છે આપણે કાલે ચોક્કસ મળીશું. રવિવાર સવારે મીતા તૈયાર થઈ. એને વાળ દરરોજ ની જેેે મ બાંધ્યા નહિ. ડ્રેસ ની જગ્યા એ જીન્સ ટી શર્ટ પહેર્યા. હળવો મેક અપ કર્યો. એટલી વાાર માં જ જીગર નો મેસેજ આવ્યો તને મળવા આવું છું. એ વાંચતા ની સાથે જ રીપ્લાય કર્યો કે હું મોહિત સાથે બહાર જઈ રહી છું.