"જિજ્ઞા તું અહીં શુું કરે છે?" ઘરમાં પ્રવેશતાં જ જિજ્ઞાને જોઈ આધ્વીકાને ઝટકો લાગે છે."કેમ આ ઘર મારું પણ છે તું અહીં આવી શકે તો હું કેમ નહી?" "જિજ્ઞા મારો એવો કોઈ મતલબ ન્હોતો, હું પણ અહિં છું તું પણ આવી ગઈ. હવે ઓફિસ કોણ સંભાળશે? અને ઘરની હાલત તો તને ખબર છે તારી જરૂર ત્યાં હતી.""ઘરની હાલત તો તને પણ ખબર છે તો તું અહીં શું કરે છે. અને એ ઓફીસ તારી છે મારી નઈ." જિજ્ઞાસા સખત રુક્ષ થઈને બોલી."જિજ્ઞા આ કોઈ રીત છે વાત કરવાની, ચાલ હાલ જ ઘરે જવા નીકળીએ છીએ આપણે.""હું ક્યાંય નથી આવવાની,