એય, સાંભળ ને..! - ભાગ 2

  • 4k
  • 1.3k

ગયા ભાગમાં : કોઈની ભારે હૈયે યાદ સાથે તેને એક્ટરફો પત્ર લખીને જ હું સુઈ ગયો.હવે આગળ...બીજા દિવસે સવારે : મનન, ઉઠ તો...! માતાશ્રીએ સવાર સવારમાં વહેલા ઉઠાડી દીધા. હા મોમ, કેમ આજે સવાર સવારમાં..? ? હા રે કુંભકર્ણ, મહેમાન આવવાના છે આજે , કામ છે બવ જ..ઉઠ તું..! કોણ વળી..? પેલા આપણી બાજુમાં નહોતા રહેતા ? બારોટ ભાઈ, લાલપુરમાં ? દિપાલી ને એ લોકો ? મારા મોં માંથી દિપાલીનું નામ નીકળી ગયું. હા, એ જ લોકો ..! પણ એ નથી આવવાની..! યોર બેડ લક! મમ્મી માથા પર ટાપલી મારતા બોલ્યા. કેટલા વાગે આવવાના છે ? 11-12 આસપાસ આવી જશે, સાથે જ જમશે..! ઓહ..ઓકે માતાજી..આઈ એમ રેડી..! ને બરોબર દસવાગે ઘંટડી