એક અડધી રાતનો સમય - ભાગ-1

(39)
  • 5k
  • 4
  • 2.5k

અજીબ દાસ્તાન હે યે,કહા સુરૂ કહા ખતમ,યે મંજીલે હે કોનસી, ના હમ સમજ શકે ના વોહ... ભાઇ આ શોંગ કાર માં ચાલું હતું અને હું વ્યાસવાડિ થી નારોલ જતો હતો, રાત ના ખુબ અંધારા માં કાઇ દેખાતુ ન હતું,બસ કાર ની હેડ લાઇટ ની સામે જે દેખાતુ એના સીવાય બીજું કાંઈ નહીં, તમને તો ખબર છે રાત ના દસવાગ્યા પછી હું મારા રુમ ની બહાર નથી નીકળતો અને આજે જખ મરાવીને પણ મોડું થઈ ગયું હતું, આવો તમને હું સવાર થી સાંજ સુધી ની કહાની બતાવું એક ફ્લેસબેક માં... તો જેમ કે તમને ખબર છે કે મારુ નામ દિપક છે