જીવન એક જંગ

  • 4.2k
  • 882

શું સાચે હવે દેવિકા નહીં બચી શકે? ઘરમાં એક ઓરડામાં બેઠેલા કિશન ના મનમાં અનેક સવાલો ઉભા થઈ ગયા! કેમ જાણે કોઈ ભૂલ આંખો સામે દોડી ગઇ. કદાચ પોતે પણ આ પરિસ્થિતિ માટે જવાબદાર હતો. પોતાના સંબંધો ને લઈને કદાચ એ ગંભીર ન'તો.દેવિકા અને કિશન બાળપણના મિત્રો છે, જીવનનાં દરેક સાથે જીવ્યા. સ્કુલ નાં હોમવર્ક થી શરૂ કરી કૉલેજ નાં પ્રોજેક્ટ માટે બં ને એક બીજા માટે ખડેપગ રહ્યા. માતા પિતા પણ બંને ને સાથે જોવા માંગતા હતા. કૉલેજ પૂરી થઈ ને તરત દેવિકા નાં લગ્ન કિશન સાથે કરી દેવાામાં આવ્યા. બંને ખુશ હતા. કેમ ના હોય જેની સાથે નાનપણથી સાથે