પ્રેત યોનિની પ્રીત... - 35

(132)
  • 6.9k
  • 7
  • 2.9k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-35 વિધુ અને વૈદેહી અંધેરી વેસ્ટ સ્ટેશન મળ્યાં ત્યાંથી જ વિધુએ હોટલમાં રૂમ બુક કરી વૈદેહીને લઇને ગયો. બંન્ને જણાંએ ત્યાં પ્રેમ કર્યો. પ્રેમ અવસ્થામાંજ વૈદેહીની મંમીનો ફોન આવ્યો સ્વાભાવિક રીતે પ્રશ્ન કર્યો વૈદેહી તું ક્યાં છું ? વૈદેહીએ કહ્યું હમણાં ભીડમાં છુ પછી ફોન કરું એમ કહીને પરાકાષ્ઠામાં આરે આવેલાં પ્રેમ મૈથુનને રોકી ના શકી ફોન બાજુમાં મૂકીને એ વિધુમાં સંપૂર્ણ પરોવાઇ ગઇ અને સંતૃપ્તી કરી લીધી. પ્રેમ મૈથુન વખતે પ્રેમાલાપ-આહ... વિધુ માય લવ.. આઇ લવ યુ વિધુ આ બધાં ઉદગારો એણે બોલ્યા હતાં જે એનાં ફોનમાં સ્પષ્ટ સંભળાઇ રહ્યાં હતાં. વૈદેહીનાં ગયાં પછી વૈદેહીની મંમી તરુબહેને