વૈશ્યાલય - 12

(42)
  • 8.7k
  • 7
  • 4.4k

સવાર થઈ ગઈ, સૂરજ પોતાના કુણા કિરણો ધરતી પર પ્રકાશિત કરી ધરતીની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો. હરેકના જીવનનો એક દિવસ પૂરો થઈ ચૂક્યો હતો. જીવનમાં એની કોઈ અસર દેખાતી ન હતી. બધા પોતાના રોજિંદા કામમાં જ લાગી જતા હતા. આકાશ બે ચાર પક્ષીઓ થી ભરેલું લાગતું હતું. માણસની ઉન્નતિની કદાચ આ જ નિશાની હશે કે પક્ષીઓને ઉડવા લાયક આકાશ પણ નથી છોડ્યું. મોબાઈલ ટાવરમાંથી નીકળતા કિરણો એ નિર્દોષ પક્ષી પર પ્રહાર કરી રહ્યા હતા. આ તો શહેર હતું, અહીં ક્યાં ગામડા જેવી દયા, ભાવના અને કરુણા? અહીં તો બસ ખુદ થી જ મતલબ હોઈ છે. વલોણાના અવાજ ને બદલે