પ્રિયાંશી - 5

(17)
  • 4k
  • 1
  • 2.4k

" પ્રિયાંશી " ભાગ-5 માયાબેન જ્યારે આવુ કહેતા હતા ત્યારે પ્રિયાંશીને ખૂબજ દુઃખ થતું અને એ કહેતી, "હું પારકી કેમ થઇ જઇશ મમ્મી? હું તમારી પોતાની છું, મને તમે પારકી બનાવી દેશો? અને હા, હું સાસરે-બાસરે ક્યાંય જવાની નથી. હું તમારી લોકોની સાથે જ રહીશ. તે અને પપ્પાએ મને કેટલી મહેનત કરીને ડૉક્ટર બનાવી છે. પહેલા મને એટલા પૈસા કમાઇને પાછા તો આપવા દે પછી બીજી બધી વાત. " ત્યારે માયાબેન પ્રિયાંશીને સમજાવીને કહેતા, "જો બેટા અમારાથી તારા પૈસા ન લેવાય અને તું દીકરી છે એટલે તને પારકા ઘરે તો મોકલવી જ પડે ને? બાકી તું અમને અમારા જીવ કરતાં