બહેન તને શોધે છે ભાઈ (પાર્ટ 2)

  • 4.4k
  • 1
  • 1.6k

બહેન તને શોધે છે ભાઈ (પાર્ટ 2) આખરે કાતિલ કોણ? મિત્રો આગળના એપિસોડમાં તમે જોયુ કે.. અવની અને અમર ભાઈ બહેન કોલેજ માં અવની નું એડમિશન કરવા જાય છે..અને ત્યાં પ્રથમ મળેછે . એની ઓળખાણ થાય છે અને અવની અને પ્રથમ ફ્રેન્ડ બને છે સાથે કોલેજ જય અને ભણે છે. એમના વચ્ચે ધીરે ધીરે પ્રેમ પાંગરે છે..અને છેવટે.. પ્રથમ કોલેજ વચ્ચેજ અવનીને પ્રપોઝ કરેછે અને અવની હા પાડે છે બધુજ મસ્ત ચાલતું હોય છે ત્યાં જ બીજા દિવસે અચાનક પ્રથમ નું ડેડબોડી મળે છે અને અમર ગાયબ હોય છે એની બોડી પાસેથી અમરની રાખડી પણ મળેછે.. વાતને