ગુમરાહ - ભાગ 8

(60)
  • 5.3k
  • 8
  • 3.2k

વાંચકમિત્રો આપણે સાતમા ભાગમાં જોયું હતું કે ઇન્સ્પેકટર દસ વર્ષ પહેલાંની ક્રિમિનલ રેકોર્ડની ફાઇલ પાછી કઢાવી હતી અને તેમાં જે ગુનેગારને ફાંસી આપવામાં આવી હતી તેનું નામ પેલા લેટરમાં હતું અને ત્યારબાદ જયદેવ અને વરુણ તે ક્રિમિનલના ભાઈને મળવા ગયા પણ તે ત્યાં નથી હોતો હવે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!ગુમરાહ - ભાગ 8 શરૂ"ઓકે સર હું હાલમાં તો ઘરે નથી પણ તમે રોયલ ચોકની પાછળ આવેલા જંગલ વિસ્તાર પાસે આવી જાવ ને હું ત્યાં જ કામ કરું છું.""ઓકે." આટલું કહીને ઇન્સ્પેકટર જયદેવ અને વરુણ ગાડી લઈને રોયલ ચોક જાય છે.પણ ત્યાં પ્રવીણ હાજર નહોતો.એટલે ઇન્સ્પેકટર