અપડેટ નહીં રહો તો ફેંકાઇ જશો

(18)
  • 3.6k
  • 4
  • 1.3k

મોટિવેશનલ સીરીઝ, નિમીષ ઠાકર, મો. 9825612221મોબાઇલ ફોનમાં ઇન્સ્ટોલ કરેલી એપને અપડેટ કરવાના નોટિફિકેશન્સ અવારનવાર આવતા જ રહેતા હોય છે. અરે તમારા આખા ફોનના સોફ્ટવેરને પણ વર્ષમાં અેકાદ બે વાર તો અપડેટ કરવો જ પડે છે. ટૂંકમાં, એકની એક ઘરેડનો આ જમાનો નથી. રોજેરોજ એકનું એક શાક જો તમે પસંદ ન કરી શકો. કોઇ મિત્ર જ્યારે પણ મળે ત્યારે એકજ ટાઇપની વાત કરતો હોય તો તમે પણ તેને મળવાનું ટાળવા લાગશો. આજ વાતને બીજા દૃષ્ટિકોણથી જોઇએ તો જે એકનીએક વાત તમને સામા તરફથી નથી ગમતી એજ બાબત સામેવાળા માટે પણ લાગુ પડે છે. તમારી એકનીએક વાત સામેવાળી વ્યક્તિને પણ બોર કરી