મુસાફિર હું યારો

  • 5.9k
  • 1.5k

તમે યાત્રાએ છો કે શું? એમ, હું પણ યાત્રાએ જ છું ભાઈ... ક્યાં જવાનું તમારે? શું વાત કરો છો... મારે પણ ત્યાજ જવાનું છે. આપણું તો ઠેકાણું એક જ છે. હું તો તમને અજાણ્યા માની બેઠો હતો... પણ આપણે તો એક છીએ... કેટલું અદભૂત...