સ્વીકાર - લેબલ

  • 3.5k
  • 1.6k

?લેબલ... શું છે આ લેબલ ? લેબલ એટલે લોકો ની તરફથી થતું તમારું નામકરણ ! નામકરણ ક્યારેય એક વાર નથી થતું પરંતુ આ નામકરણ હંમેશાં તમારા જીવન નાં ઉતાર અને ચડાવ સાથે બદલાતું જ રહે છે.?આપણે જેમ જેમ મોટાં થતાં જઈએ તેમ તેમ લોકો આપણા પર લેબલ મારવાનું શરૂ કરી દે છે. જેમ કે.... તમારું વજન ઉંમર કરતાં વધારે હોય તો લોકો એને જાડી કે જાડીયો, મોટુ, ભેંસ જેવું નામકરણ થાય છે. હવે આપણે બધાં નાં મોઢા પર તો તાળું ના મારી શકીએ સામે વાળો જેવો છે, એ તો પોતાની જાત ને એવો જ બતાવાનો ને! સભ્ય માણસ ક્યારે કોઈને લેબલ નથી