મારી આગળ ની સ્ટોરી પેન, પેન્સિલ અને પુસ્તક જો તમે વાંચી હોય તો તમને યાદ હશે કે મે તેમાં એક "Turning Point" વિશે લખ્યું હતું. તો હવે એ સમય આવી ગયો છે કે હું તમને તેની વિશે વધારે જણાવું. "વળાંક : A Turn of Life" મારા જીવન નો મહત્વ નો ભાગ, કે જ્યાર પછીથી મારા જીવનના, કે પછી એમ કહું કે મારા કરિયર માં મહત્વ ના ફેરફારો થયા. મારે અહી વળાંક શબ્દ એટલા માટે પ્રયોજવો છે કે જેનો અર્થ હું અહી ચોક્ક્સ