નસીબ ના ખેલ... - 30

(39)
  • 5.8k
  • 3
  • 1.9k

ધરા ના સૌથી મોટા જેઠાણી ગામડે જ રહેતા હતા અને ત્યાં જ ધરા ના શ્રીમંત નો પ્રસંગ રાખ્યો હતો, એટલે નિશા અને ઘરના અન્ય બધા એક અઠવાડિયા પહેલા ત્યાં પહોંચી ગયા, નિશા ધરાને પોતાની સાથે જ લઇ જવા માંગતી હતી પણ ધરાના નણંદે ધરાને રોકી, કહ્યું કે ધરા ને પહેરાવવા માટેની રાખડી ધરા ની પસંદગી ની લેવી છે, ધરા અમારી સાથે આવશે.... જો કે આ વાત નિશાને ગમી તો નહીં પણ નણંદ મોટા હોવાથી એ એમની સામે કઇ બોલી ન શકી , અને કમને ધરાને એકલી મૂકીને એને ગામડે જવું પડ્યું ....