અજનબી હમસફર - ૧૦

(31)
  • 4k
  • 1.7k

(સૌ પ્રથમ તો વાચકમિત્રોનો ખૂબ ખૂબ આભાર.આપના થકી જ લખવાનું પ્રોત્સાહન મળે છે.આપના પ્રતીભાવો અને સુચનાઓ હંમેશા આવકાર્ય છે.) આ અકસ્મીક કિસથી બંને ના શરીરમાં એક ઝટકો લાગ્યો. દિયાનુ તો લોહી જાણે જામી ગયુ . રાકેશ પણ પહેલી વખત કોઈના હોઠના સ્પર્શથી રોમાંચીત થઈ ગયો. 'સોરી' કહી રાકેશે દિયાનો સીટ બેલ્ટ બાંધ્યો. થોડી વાર સુધી બંને ચૂપ રહ્યા. પોતાને શું થઈ રહ્યું છે એ સમજવા દિયા મથતી હતી તો આ બાજુ રાકેશ પણ કંઇક અલગ જ લાગણી મહેસૂસ કરી રહ્યો હતો . હાઈ વે પર ઘણી જગ્યાએ બાફેલી મકાઈ વેચાતી હતી . રાકેશે પરિસ્થિતિ સામાન્ય બનાવવા માટે