સમાંતર - ભાગ - ૩

(75)
  • 7.2k
  • 3
  • 3.9k

સમાંતર ભાગ - ૩ આગળના ભાગમાં આપણે જોયું કે નૈનેશ પટેલ અડધી રાતે વ્યગ્ર હોય છે અને આ વ્યગ્રતાની સ્થિતિમાં ઝલક શાહને યાદ કરી રહ્યો હોય છે. તો જાણે ઝલક પણ એની વ્યગ્રતાને મહેસૂસ કરતી હોય એમ સફાળી જાગી જાય છે. ઝલક અને નૈનેશનું શું જોડાણ છે, એ જાણતા પહેલા આપણે ઝલકના જન્મથી લઈને એના ભણતર સુધીનો પરિચય મેળવ્યો. એમાં એની માનસિકતા અને સ્વભાવની ખાસિયતથી પણ આપણે વાકેફ થયા. ઝલકનું M.A નું બીજું વર્ષ ચાલતું હોય છે અને એના માટે રાજનું માંગુ આવે છે હવે આગળ...*****"અવઢવ દરેકની પોતાના વિચારો સાથે છે, તોય અહીં સપના માત્ર દીકરીના હોમાય છે. દીકરીની લાગણી અને સંસ્કારની પરિક્ષા,જીવનના