સંબંઘનું આયુષ્ય

  • 2k
  • 735

સંબંધોનું કઈક આવું જ હોય છે, શરૂઆત જેટલી સારી થઈ હોય છે કદાંચ અંત એટલો જ ખરાબ આવતો હોય છે.દરેક સંબંધની શરૂઆત એક અપેક્ષાથી થતી હોય છે, જેમ કોઈ સુકાયેલા છોડને જીવન જીવવા પાણીની જરૂર પડે તેમ જ માણસને સમય સાથે ચાલવા કોઈ વ્યક્તિની જરૂર પડે. દરેક સંબંધના જો કચ્ચાચિઠ્ઠા ખોલીએ તો અમુક વાત સરખી મળી જ આવે, જેમાં પહેલાં સંબંધની શરૂઆતમાં લોકો ઘણીબધી વાતો કરશે, એકબીજાને સમજશે, સમય આપશે, નાની-નાની વાતોમાં પણ મહત્વ આપશે અને ખાશ કરીને સામેવાળું વ્યક્તિ કોઈપણ રીતે નારાજ ના થાય કે એને ફરીયાદ કરવાનો કોઈ મોકો ના મળે તેનું ખાશ ધ્યાન રાખશે. પછી થોડાંક આગળ