લવ ઇન કોલેજ - 1

(13)
  • 2.9k
  • 1
  • 833

લવ ઇન કોલેજભાગ 1 અશ્વિનનો આજ કોલેજનો પહેલો દિવસ છે.તે આજ ઘણો ખુશ છે કોલેજ પહોંચીને તેના મિત્રોને આમતેમ શોધતો હોય છે.પણ તેને કોઈ મિત્ર તે કોલેજમાં મળતું નથી. ત્યાર બાદ તે સિગરેટ પીવા કોલેજ થી દુર એક દુકાને જઇ ને સિગરેટ પીવા લાગે છે.પરંતુ ત્યાં રાહુલ નામનો વિદ્યાર્થી સિગરેટ પીવા આવે છે તે તેને મળે છે બંને સાથે સિગરેટ પીવા લાગેછે. આમ,અશ્વિન અને રાહુલ બંને મિત્રો બની જાય છે. બંને સિગરેટ પૂરી કરી ક્લાસમાં જાય