ફુલરી

(12)
  • 3.1k
  • 1k

વાત છે આ ગુજરાતના એક અંતરિયાળ ગામની.જે લગભગ જંગલની સાવ નજીકમાં વસેલું.આમ તો આ ગામ માટે વસેલું શબ્દ તો વધુ પડતો કહેવાય એટલે એમ કહેવું વધુ યોગ્ય છે કે જંગલની સાવ નજીકમાં આ જંગલી પ્રજાતિનાં સમુદાયે પોતાના કાચા ઝૂંપડાં બાંધ્યાં હતાં.આ સમુદાયના લોકો માત્ર દેખાવે જ માણસ લાગતા હતા. બાકી તદ્દન જંગલી પ્રકારના - ખડ પાનનો પોશાક, વન્ય પ્રાણીના નખ અને હાડકા વડે બનેલા આભૂષણો અને ઝનૂની પ્રકૃતિ.જે નાની અમથી વાતમાં એકબીજાને મારી નાખવા માટે તૈયાર રહે તેવા. પણ જેમ કાદવમાં કમળ અને હજારો કાંટાઓ વચ્ચે એક ગુલા