બદલો - 4

(25)
  • 3k
  • 3
  • 1.2k

વિનય હવે આગળ નું પ્લાનિંગ કરવા માં લાગી ગયો હતો તેણે તેની દુકાન માંથી મળેલ અભય નો પત્ર સળગાવી તેની રાખ કાળા પ્લાસ્ટિક ના ઝબલા માં નાખી શેરી ના નાકા પર ની જાહેર કચરા પેટી માં નાખી દીધી તેના ભૂતકાળ ની કોઈ ને પણ જાણ ના થાય તેવું તે આયોજન કરતો હતો તે પોતાની અને રાજવી ની ટીકીટ લઇ ને ટ્રેન માં બેઠો અને ભૂતકાળ માં ખોવાઈ ગયો ઍ કોઈ ગુનેગાર ના હતો પણ એક પ્રેમી હતો પોતાના અને પોતાના ભાવિ પરિવાર ના સુખ ની લાલચ માં એક ગંભીર ગુનો કે ભૂલ