ચાહત - એક લવ સ્ટોરી - 7

(14)
  • 2.9k
  • 3
  • 1.2k

હવે આગળ, જ્હોન પોતાની દીકરી હાથ માં લઈને તેને રમાડી રહ્યો હોય છે ત્યારે તેને અચાનક યાદ આવે છે કે તે દાદી ને કહે છે કે તમને મને કેમ ઓળખી ગયા અને આ મારી દીકરી છે તે તમને કેમ ખબર..... ત્યાં દાદી બોલ્યા કે તેણી એ તમારો ફોટો બતાડ્યો હતો અને અમે બન્ને ડોક્ટર છીએ અને હું અહીં સેવા કરવા આવી છું એમ તેમને મને ઈશારા થી સમજાવ્યું હતું એમ તે દાદી એ પેલા વ્યક્તિ દ્વારા કહ્યું હતું, ત્યાં જ્હોન એ કહ્યું કે પેલા વ્યક્તિ મારફત