રાધા ઘેલો કાન - 5

(16)
  • 4.9k
  • 1
  • 2k

રાધા ઘેલો કાન - 5 ગયા ભાગમાં જોયું કે નિખિલ અને રાધિકા બન્ને પેપર આપવા માટે પોતાના કલાસરૂમમાં જાય છે.ત્યાં જ સુપરવાઇઝર આવ્યા. ચલો એકદમ ચૂપ.. ! અહીં વાતો કરવા આવ્યા છો કે પેપર આપવા?? ચલો આ લો.. ! એક-એક પેપર લઈને પાછળ જવા દો. ખરેખર પણ આ મહેનત વગરની ટ્રીક સારી છે ને? દરેક ટીચર આવું જ કરતા હોય છે.. પહેલી બેન્ચ વાળાને પેપર આપી દેવાનું, એટલે છેલ્લે સુધી પોહચી જાય. મને લાગે કોરોના વાયરસ ફેલાવાની શરૂઆત આવી રીતે જ થઇ હશે.એકને મળી ગયું હશે એટલે એણે ધીમે ધીમે પાછળ આવા દીધું. ? અને છેલ્લે ભારતમાં આવી ગયું છે.