યારીયાં - 11

(41)
  • 4.3k
  • 2
  • 1.5k

પંછી, રાશિ અને મંથન સમર્થ અને પંથની કેન્ટીનમાં રાહ જોતા હોય છે.પંછી : રાશિ તને નથી લાગતું હમણાં પંથ અને સમર્થને એકબીજાનું કામ થોડું વધારે જ પડે છે.રાશિ : છોડને હશે કંઈક બાકી આપણા ગ્રુપ નો નિયમ છે કે બિઝનેસ સિવાય બીજી એક પણ વાત કોઈ એ છુપાવવી નહીં.પંછી : હા એ તો છે પણ મને કંઈક અલગ જ જુગાડ લાગે છે.મંથન : એે બંને આવે એટલે જાતે જ પૂછી લેજો.થોડીવાર પછી પંથ અને સમર્થ કેન્ટીનમાં આવીને તેમના ફ્રેન્ડ્સ સાથે બેસે છે.મંથન : તમે બંને કોઈ પ્રોબ્લેમમા તો નથી ને.પંથ : નહીં તો, તમને કેમ એમ લાગ્યું.પંછી : પંથ સાચું