મનુષ્કા અને આદિત્યનો પ્લાન પિહુને સરપ્રાઈઝ પાર્ટી આપવાનો હતો.આદિત્યએ એને અનોખી રીતે પ્રપોઝ કર્યુ. અને સરુ થઈ એક નવા વિલનની એન્ટ્રી.... સમ્રાટ....દિવાની એ સમ્રાટની કહાની દિવ્યાને કહેવાની સરુ કરી . દરેક વ્યક્તિના જીવનમાં કોઈનેકોઈ ઘટના કારણભૂત હોય જે એના ભવિષ્યના સિધ્ધાંતો નક્કી કર્તા હોય છે. કે કોઈ સાથે કેમ વર્તવું , કેવી રીતે વાત કરવી , કોઈ પર વિશ્વાસ કરવો કે ના કરવો . એ અમુક સંજોગો એના માટે ટ્રસ્ટ, લવ , લસ્ટ, રિલેશન્સ, ડ્રીમ અને ઘણું બધુ બદલાય જતું હોય છે .સમ્રાટના જીવનમા પણ એવી એક ઘટના થઇ હતી . એ 12 માં ધોરણમાં ભણતો હતો . એને એની સાથે