ચેક મેટ - 4

(46)
  • 5.4k
  • 1
  • 2.4k

પ્રકરણ 4(સ્ટડી રૂમ માં સુમિત બેઠો છે...ટેબલ પર માથું મુકીને.ત્યાજ બે મગ લઈને રાઠોડ અંદર આવે છે) રાઠોડ: મી. સુમિત..(સુમિત માથું ઊંચું કરે છે...અને રાઠોડને જોવે છે)....કોફી....હેવ ઈટ....(સુમિત જરાક મુંજાય જાય છે) come on sumit. મને સહકાર આપવા વાળા નો હું ખ્યાલ રાખું છુ.... I may be ruthless.but not heartless…have it….એમ પણ સવાર થી કોઈ refreshment નથી મળ્યું...કોફી તમારા મગજ ને cool and active કરશે...લ્યો...પીવો.... (સુમિત એક ઘૂંટડો ભરે છે...જરાક રિલેક્ષ થાય છે....ત્યાજ રાઠોડ સુમિત ને...) અચ્છા સુમિત એક વાત કહો..ગુલામ વિષે શું