કીટલીથી કેફે સુધી... - 24

  • 2.6k
  • 1.2k

કીટલીથી કેફે સુધીઆનંદ(24)કાયમ મને શોધ્યા કરુ ને પાણી જ પાણી પામ્યા કરુ.એ હઠીલી જાત તને કેમ રે વીસરાય...તને કેમ રે વીસરાય...રીવર ફ્રન્ટે ઉભો રહુ તોય સામે ન્યારી આવી જાય.અમદાવાદની પોળમા મને રૈયાનાકા દેખાય.નવુ નવુ ખાવાનુ જોઇને મન કાયમ હરખાય.કાયમ મને શોધ્યા કરુ ને પાણી જ પાણી પામ્યા કરુ.એ હઠીલી જાત તને કેમ રે વીસરાય...તને કેમ રે વીસરાય...જે સમયે મે હેરીટેજ વોલ્કમા જવાની હા પાડી ત્યારથી જ ‘રાજ...’ માથી ‘આનંદ...’ બનવાની સફરની શરુઆત થઇ ગઇ હતી. મને ખબર નહોતી એ વાત અલગ છે. ‘જે થયુ તે સારા માટે જ થયુ...’ આ વાત મે બરોબર જાણી લીધી છે. મે બધી જગ્યા પર નામ બદલીને