સિક્રેટ જિંદગી - (ભાગ-૧૦)

  • 3k
  • 1.1k

હે ઇશ્વર..!હું તારુ સંતાન છુંતું જો દુ;ખ આપે તો હું દુ;ખ ભોગવવા તૈયાર છું ..અને તું જો સુ;ખ આપે તો તેનો આનંદ માણવા પણ હું તૈયાર છું.અલિશા ને હવે ટીફીન સેવા સારી ચાલવા લાગી હતી ચાર મહીનાની અંદર નેવુ ટીફીન થઇ ગયા હતા.તેને થયું મારે બહાર એક ભાડેથી સારી દુકાન હવે રાખી લેવી જોઇએ જેથી સરળતાથી ગરમ ટીફીન લૉકૉને પહોંચાડી શકું.તેની પાસે પગ નોહતા તો પણ તે દરેક ગ્રાહકને મળવા જતી હતી.અલિશા એ પણ જાણતી હતી કે કોને શું ભાવે છે અને કોને ડાયાબિટીસ છે?કોને મીઠું વધારે ખાવાની મનાય છે.?કોને તીખું નથી ભાવતું.તે જાણી તેનું ટીફીન તેજ પ્રમાણે તૈયાર કરતી