ધ એક્સિડન્ટ - session 3 - 1

(34)
  • 4.7k
  • 2
  • 1.7k

THE ACCIDENT SESSION 3 અત્યાર સુધીના પ્રવાસ માં પ્રીશા અને ધ્રુવ ની લવસ્ટોરી, એમના ઝગડા , પ્રેમ , મસ્તી , પ્રીશા અને માહિર ની દોસ્તી માહિર નો ACCIDENT ....પણ આ વાત ને 22 વર્ષ વીતી ગયાં છે આ 22 વર્ષમાં બહુ બધું બદલાઈ ગયું છે માહિર અને આયરા લંડન માં એમની કંપની ને આગળ વધારીને ટોપ ના બિઝનેસમેન માના એક બની ગયાં છે ... અને બીજી બાજુ ધ્રુવ અને પ્રીશા.....!!!! એ તો આગળ જતાં જ ખબર પડશે ચાલો હવે તૈયાર છો ને ફરી એક વાર માહિર આયરા અને ધ્રુવ પ્રીશા ની લવસ્ટોરી માં સફર કરવા... લંડન માં ક્રિસ્મસ ના દિવસો