તમારે ક્યારે સ્ત્રીરોગચિકિત્સક(ગાયનેકોલોજિસ્ટ)ની મુલાકાત સલાહ લેવી જોઈએ?

  • 7.8k
  • 1
  • 2.2k

તમારે સ્ત્રીરોગચિકિત્સકને ક્યારે અને કેટલી વાર બતાવું જોઈએ તે તમારી ઉંમર અને જીવનની સ્થિતિ પર આધારીત છે. આપણે આ મુલાકાતને બે ભાગમાં વિભાજીત કરી શકીએ · રૂટિન ગાયનેકોલોજિસ્ટની મુલાકાત : પ્રથમ મુલાકાત: કોઈ પણ સ્ત્રીની ગાયનેકોલોજિસ્ટ સાથે પ્રથમ મુલાકાત ત્યારે હોવી જોઈએ કે જ્યારે તેણે તરુણાવસ્થામાં પ્રવેશ કર્યો હોય અથવા જ્યારે તે જાતીય રીતે સક્રિય બને છે અને જ્યારે તે જાતીય રીતે સક્રિય ન હોય તો પણ, હું ભલામણ કરું છું કે સ્ત્રી ની અઢાર વર્ષની ઉંમર સુધી એકવાર તો ગાયનેકોલોજિસ્ટની મુલાકાત લેવી જ જોઈએ. મધ્યવર્તી મુલાકાતો: મોટાભાગની સ્ત્રીઓ માટે, ગાયનેકોલોજિસ્ટને વર્ષમાં એકવાર જ બતાવવું પૂરતું છે. જો