હું એક છોકરી - 1

(11)
  • 5k
  • 1.9k

પ્રકરણ-૧એક સામાન્ય મધ્યમ વર્ગ પરીવાર મા જન્મેલી રીમા એ દેખાવે ખૂબ જ પાતળી કાયા અને ઘઉંવર્ણો વાન ધરાવતી છોકરી.પિતા પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે અને માં એક સામાન્ય ગ્રૃહીણી.રીમા ના જન્મ ની ખુશી તો બહુ ઓછા લોકો ને ,પણ ઈશ્વર પાસે કોનુ ચાલે? ધીમે ધીમે બધુ ઠીક થતુ ગયુ.રીમા ભણવામા ખૂબ જહોંશિયાર હંમેશા સારા નંબરે જ પાસ થાય.શાળા મા શિક્ષકો અને સખીઓ ની ખૂબ જ લાડકી.વિવિધ શાળાકીયપ્રવૃૃૃતિઓ મા પણ ઉત્સાહભેર ભાગ લેતી રીમા મોટી થવા લાગી. કહેવત છે ને કે દીકરી ને મોટી થવા મા વાર ના લાગે. આમ તો ઘર નુવાતાવરણ ઠીક હતું પણ પૂૂૂૂરતી હૂૂફ ન મળવાાાને