પિતૃ પ્રેમ.

(15)
  • 6.5k
  • 1
  • 2.4k

પિતાજી સ્વભાવે થોડા ગરમ એટલે એમની સાથે ખાસ કંઇ વાતો થાય નહિ.ઘણી વાર મને એમની સાથે ગમ્મત કરવા નું મન થતું, એમના ખોળા માં બેસવા નું મન થતું પગથી હીંચકા ખાવા નું મન થતું. કોક વાર ભેટી પાડવા નું મન થતું સ્વભાવ ને લીધે હિંમત ચાલતી નહિ. ક્યારેક મને પન થતું કે પિતાજી મને તથા મારા નાના ભાઇઓ ને કેમ તેડતા નહિ હોય કેમ ક્યારેય હીંચકા ખવડાવતા નહિ હોય,કેમ ખભે બેસાડતા નહિ હોય જયારે બીજા બાળકો ના પિતા એવું કરતા હોય ત્યારે મને બહુ ઈર્ષા થતી. પણ તે છતાં