પ્રેમજાળ - 2

  • 3.1k
  • 1.2k

*** સુરજની સાથે અભ્યાસ કરતા બધા મિત્રો આશ્ચર્યચકીત થઇ ગયેલા. જે સુરજે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે આગળ અભ્યાસ કરવા ધોરણ દસ પાસ કરીને સાયન્સ સ્ટ્રીમ પસંદ કરેલુ એ અાજે બી. એસ. સી માં એડમિશન લઇ રહ્યો હતો. આશ્ચર્ય એ વાતનુ નહોંતુ કે સુરજ બી. એસ. સી. માં એડમિશન લઇ રહ્યો હતો. પરંતુ આટલા સારા માર્કસ હોવા છતાય અને ગુજરાતની ટોપ લેવલની કોલેજોમા ગણી શકાય એવી વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ જેમા એડમિશન લેવા માટે વિધ્યાર્થીઓની પડાપડી થતી હોય છે એવી કોલેજમા આઇ. ટી ( information technology) ના ડિપાર્ટમેન્ટમાં એડમિશન મળ્યુ હોવા છતા પણ સુરજ એ છોડુ ને આજે બી. એસ. સી મા એડમિશન લઇ