AFFECTION - 31

(29)
  • 4.1k
  • 2
  • 1.6k

સનમ પેલા ત્રણ નમૂનાઓ સાથે મને મળવા માટે નીકળી ચુકી હતી...એ પણ ઘરે એમ કહીને કે સોનગઢ જાવ છુ..પપ્પા પાસે... સનમ : હું ઠીક તો લાગુ છુ ને??કાર્તિક મને ના તો નહીં પાડે ને?? હર્ષ : આ સવાલ તે નવમી વખત પૂછ્યો છે હવે તો જપ કર... ધ્રુવ : મેકઅપ ની જરૂરત છે જ નહીં...તારે..એમનેમ જ જો ને ..કેવી...મસ્ત.. નૈતિક : ધ્રુવ ભાઈ...પ્લીઝ...હવે આગળ ના બોલતો...સનમ કાર્તિકને બોલશે કે તું આવી વાતો કરે છે...ફ્લર્ટ કરે છે તો...તને ખબર જ છે...એ શું કરશે તારું... સનમ : જલ્દી કરને ....કેટલી સ્લો કાર ચલાવે છે તું...રોક...કાર ને બ્રેક માર.. હર્ષે તરત જ બ્રેક