ક્લિનચીટ - 2

(40)
  • 4.6k
  • 2
  • 2.4k

પ્રકરણ - બીજુંઅદિતી બ્લેક કલરના ઓફ સોલ્ડર, ફ્લેર, ની લેન્થ સ્કર્ટ, અને ટ્રેન્ડી મીડીયમ લેન્થ ઓપન હેર સ્ટાઇલમાં બેહદ ખુબસુરત લાગતી હતી.ગ્રે કલરના ટ્રાઉઝર ઉપર ડાર્ક બ્લ્યુ કલરના હાલ્ફ સ્લીવ રાઉન્ડ નેક ટી-શર્ટમાં આલોકનો લૂક તેની તરફ સહજતાથી એકવાર કોઈનું પણ ધ્યાન ખેંચવા માટે કાફી હતો. ‘આલોક, થેન્ક્સ ફોર બૂકે.’ ‘અદિતી,’આઈ હોપ યુ લાઈક ઈટ .’‘ઓહ,યસ ઇટ્સ રીયલી સો બ્યુટીફૂલ.’ આલોક એ પૂછ્યું, ‘મેં તમને વધુ રાહ તો નથી જોવડાવીને ?’અદિતી બોલી, ‘અરે ના, હું પણ જસ્ટ પાંચ મિનીટ્સ પહેલાં જ આવી છું. આવીને રિસેપ્શન પર તમારા વિષે પૂછ્યું, તમે આવ્યા નહતા એટલે મેં તેમને સૂચના આપી કે આલોક દેસાઈ આવે તો