કઇક આવુ પણ હોઇ - 5

  • 2.6k
  • 1.1k

મિત્રો આગળ આપણે જોયું કે રોઝીલી ઇશાન ને લઇને પાટીઁ મા જાય છે .બેલા પણ પોતે શિવ ને લઇને પાટીઁ મા જાય છે.બંને બેલા ને ઇશાન એક બિજા ની યાદ મા હોય છે . મિત્રો આપણે હર એક ભાગ થી રાહ જોયે છે બન્ને ક્યારે મળશે ને ક્યારે ઈશાન ને બેલા મળશે એ આ ભાગમાં આપણા બંધાની જાણવા ની જીગ્નાસા નો અંત આ ભાગ મા છે વધુ આગળ.