દિલ પ્રેમનો દરિયો છે - 20

(24)
  • 3.1k
  • 1
  • 1.4k

"પરી, યાદ છે તે દિવસે મે તને કંઈ કહેલું.""હા, પણ શાયદ.... ""શાયદ શું..... પરી..?? ""કંઈ નહીં......." પરીએ વાતને ત્યાં જ રોકી દીધી ને મહેરે ગાડી શરૂ કરી. રાત થઈ ગઈ હતી ને રસ્તો એકદમ શાંત લાગતો હતો. જે વાત પરીના દિલમાં હતી તે વાત મહેરના દિલમાં પણ હતી. પણ બંને ચુપ હતા. શરુયાત કોણ કરે ને આ વાતની પહેલ કોનાથી થાય તે કોઈ ને પણ ખ્યાલ ના હતો. વિચારોની સાથે આજની રાત પણ પુરી થઈ ગઈ. બીજે દિવસે ફરી રૂટીન કાર્યમાં તે ગોઠવાય ગયા. સાજે મંચ પર બધા હાજર હતા. ગ્ઈ કાલનું રિઝલ્ટ આજે જાહેર થયું તેમાં પરીને આગળ વધવાની પરમિશન