ગુમરાહ - ભાગ 7

(64)
  • 5k
  • 7
  • 3.3k

વાંચકમિત્રો આપણે છઠા ભાગમાં જોયું હતું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ નેહાને મયુર દ્વારા અપાવેલ લેટર ગોતવા ઇન્સ્પેકટર જયદેવ અને ટિમ એમ.કે આર્ટસ કોલેજ પાછી આવે છે અને ત્યાં કાગળ ગોતવાની શરૂઆત કરે છે હવે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!ગુમરાહ - ભાગ 7 શરૂ"અરે વરુણ એ મને પણ ખબર છે પણ આ નેહાના કેસને રિલેટેડ છે એટલે આપણે કરવું પડશે અને તને ના ગમે તો તું જઇ શકે છે" જયદેવ ગુસ્સેથી બોલ્યા."અરે સર મારો કહેવાનો એ મતલબ નહોતો પણ આ કચરાપેટીમાં તો હજારો કાગળો હશે તો કેવી રીતે એ કાગળ ગોતીશું હું એમ કહું છું" "અરે હા મયુર