માધ્યમિક પૂરું કર્યા પછી આશા આગળ ભણવા અને જીવનમાં કંઈક સારું કરવાના હજારો સપના જોવા લાગી. તે એક નાનકડા ગામમાં થી બહાર આવીને કંઈક મોટું કરવા માંગતી હતી. તે ભણવા મટે હવે અમદાવાદ આવે છે. આશા આગળ ભણવા માંગતી હતી પણ પૈસા નો અભાવ હતો એટલે તેને નોકરી કરવી છૂટકો ન હતો. એટલે તે પહેલાં નોકરી શોધવા લાગી. આખરે તેણે એક નોકરી મળી જે નોકરી હતી માર્કેટિંગ ની. વસ્તુઓ નું માર્કેટિંગ કરવાનું હતું. શરૂઆત માં આશાને ભણતર પેટે 5 હજાર ની સહાય આપી હતી જે કામ કરી ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું, જેના બદલામાં તેણે કેટલીક પ્રોડક્ટ વેચવાની હતી. તેમને એવું