મોંઘેરો માવો

(11)
  • 8k
  • 1.3k

જેમ બજારે તરબૂચ લેવા જઇએ અને તરબૂચ કેવું છે એ જોવા માટે દુકાનદાર આપણે એમાંથી એક નાનકડી ચીર કાપી આપે અને આખા તરબૂચને જોવાને બદલે આપણે એ નાનકડી ચીર સામે જોઈએ છય, એવી જ રીતનાં આ જગતના ચોકની માલીપા ગુજરાત એ પેલી તરબૂચની ચીર સમાન છે.દુનિયાનો સૌથી વાલુડો પ્રદેશ એટલે કે ગુજરાત અને એની અંદર એક ગામડા ગામ નામનું ગામ આવેલું, આ ગામની અંદર ઘણા સભ્યો રહે, અને બધા સભ્યોની અલગ અલગ ખાસિયત, ગુજરાતનાં લોકોની અમુક ખાસ જરૂરીયાતો આ ગામના લોકો પુરી કરતા. આ ગામના લોકો મનમોજીલા અને સંપીને રહેતા પણ થોડાક દિવસ પહેલા આ ગામમાં અમુક લોકો વિદેશથી રહેવા આવ્યા