Quarantine - એક મોજ

  • 3.7k
  • 1.1k

Quarantine - એક મોજ convid-19 ...... corona......Quarantine.....Lockdown.....Positive case increases.....આ બધું જોય સાંભળી ચિંતા થાય છે ને ? શુ થશે આગળ ? ચિંતા કરવાની નહિ આ સહકાર ની પળ છે ....દેશ એક છે એ બતાવવાની પળ છે....કોરોના થી બચવાનો હાલ તો એક જ ઉપાય છે .... ઘરે રહો .... પણ ઘણું અઘરું લાગે ને ઘરે રહેવાનું ? હા, બધા માટે છે અઘરું છે પણ આ બીમારી સામે લડવા એટલું તો થઇ જ શકે આપણા થી ..... ભગવાન થી શ્રેષ્ઠ કોઈ નથી અને જયારે મનુષ્ય પોતાને બહુ મહાન સમજવા લાગે ત્યારે ભગવાન એ એને વાસ્તવિકતા નું ભાન કરાવવું જરૂરી છે કે તે માત્ર એમની એક કટપુતલી છે ..... કદાચ એ માટે