પપ્પાને પત્ર

(36)
  • 7k
  • 2
  • 1.6k

એક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દ્વારા લખવામાં આવતો એના પપ્પા ને પત્રજે મેં લખ્યો છે..... જો કોઈ મિત્ર પિતા તરીકે આ પત્રનો જવાબ આપી શકે તો તે આવકાર્ય છે.....પ્રિય પપ્પા, આદર પ્રણામ. ઘણા દિવસોથી તમારી જોડે વાત કરવા માંગતો હતો. પણ હિંમત ના કરી શક્યો. હું તમારું ખૂબ માન કરું છું. એટલે તમને દુઃખ પહોંચે એવું હું કંઈ જ ન કરી શકું. તમે હંમેશા પોતાની જાતને વ્યસ્ત રાખ્યા છે. અમારી ખુશી અને સુખસુવિધા પુરી કરવા તમે જાતને ઘસી નાખી છે. એટલે જ મેં ક્યારેય તમારી કોઈ વાત નથી ટાળી. હું ક્યારેય તમને કહેતો નથી.. પણ પપ્પા