દાપોલીનો દરિયા કિનારો (ભાગ 1)

(41)
  • 5.1k
  • 5
  • 1.8k

કૉલેજ કાળ એટલે મોજ, મસ્તી ઍન્ડ ફૂલ ઑન ધમાલ જેની યાદ જીવનભર હદયના એક ખૂણે સચવાયેલી હોઈ છે પરંતુ એવું નથી આ યાદોના પીટારા માં માત્ર સુંદર અને મધુર યાદો જ સચવાયેલી હોય ક્યારેક કડવી, ખરાબ તો ક્યારેક ભયજનક યાદો પણ પુરાયેલી હોય છે. હા, આજે અહીં એક ભયજનક યાદ જે મેં એક પરિચિતના મુખેથી સાંભળી હતી તે તમારી સમક્ષ રજુ કરવા જઈ રહી છું. જે સત્ય ઘટના પર આધારિત છે.આ વાત આશરે પાંચેક વર્ષ પહેલાંની છે. મારા એક પરિચિત તેના કૉલેજ ના મિત્રો સાથે મહારાષ્ટ્ર અને ગોવા ની બૉર્ડર પર આવેલાં દાપોલી પર પિકનીક માટે ગયાં હતાં. દાપોલી તેના