સ્કુલ ના યાદગાર દિવસો

  • 3.4k
  • 1
  • 999

આજે સવારે મને મારો સ્કુલ નો સમય યાદ આવ્યો. અહીં બેઠા બેઠા હું એ સમય માં જઈ આવી હોવ એવું મને લાગ્યું. કેટલી બધી યાદો તાજા થવા લાગી. એ બધી યાદો ને હુ ખૂલ્લી આંખે નિહારી રહી હતી... મને સવારે વહેલા ઊઠવા નો બઉ કંટાળો આવતો. તો પણ મમ્મી ની બૂમો થી ઊઠવુ પડતુ. સવારે જલ્દી થી તૈયાર થઈ ને સ્કુલ જવા નીકળુ અને મમ્મી ની બૂમ સંભળાય,'નાસ્તા નો ડબ્બો તો ભૂલી ગઈ છે'. તે જ ક્ષણે મમ્મી ડબ્બો ફટાફટ લઈ ને આવી બેગ મા મૂકી દેતી. ડબ્બો ભૂલી જવાની એ