મા રેવા

  • 4.1k
  • 2
  • 728

મા રેવા રેવા તારું પાણી નિર્મળખરેખર મા રેવા (નર્મદા મૈયા)એ આપણા વિસ્તારની કાયા પલટ કરી સ્વર્ગ સમાન હરિયાળી ધરતી બનાવી આપણ ખેડૂત લોકોને આર્થિક રીતે પગભર બનાવ્યા છે ..તેમછતાં આપણે મા રેવાના નિર્મળ જળનું સન્માન કરવાની જગ્યા એ અમૃત સમાન જળનો નિરર્થક વ્યય કરી અપમાન કરી રહ્યા છીએ.. આપણે બધા જાણીએ છીએ કે આપણા વિસ્તારમાં વરસાદ બહુ જૂજ થાય છે જેથી ખેતરો વેરાન ઉજ્જડ પડ્યા હોતા, ખેતરમાં થી કોઈ અજાણ્યા માણસને પસાર થવું હોય તો પણ બીક લાગે એવાં ... પરંતુ જ્યારથી આપણાં વિસ્તારોમાં મા રેવાનું આગમન (કંકુ પગલાં) થયા છે ત્યાર થી આ વિસ્તારની રોનક જ બદલાઈ