નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૨

(57)
  • 5k
  • 3
  • 2.2k

નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૨મોહનભાઈ સુરજને Mr.DK (ધનસુખભાઈ ખંડેરવાલ) અંગે બધી હકીકત જણાવે છે. બીજી તરફ ધનસુખભાઈએ સંધ્યા એંજલને જોઈ ગઈ‌ હોવાથી તેને પોતાનાં બીજાં બંગલે લઈ ગયાં હતાં. હવે જોઈએ આગળ.સંધ્યા તેનાં મમ્મી સાથે કિચનમાં ઘટતી વસ્તુઓની ખરીદી માટે રિલાયન્સ સ્માર્ટમાં આવી હતી. "મમ્મી, તું તારી વસ્તુઓ લઈ લે. હું થોડાં ડ્રાય ફ્રુટ્સ લેતી આવું." "ઓકે, જલ્દી કરજે. પછી ઘરે‌ જઈને રસોઈ પણ‌ બનાવવી છે." બંને માઁ દિકરી પોતપોતાની રીતે ખરીદી કરવા લાગ્યાં. સંધ્યા ડ્રાય ફ્રુટ્સ લેતી હતી. ત્યારે જ એક છોકરી દોડીને તેની પાસે આવી. તેણે સંધ્યાનો સ્કાર્ફ પકડીને ખેંચ્યો. સંધ્યાએ પાછળ ફરીને જોયું. "અરે, એંજલ તું?" સંધ્યા એંજલ સામે હસીને બોલી."હાં,