સંબંધો માં છેતરાયા ની લાગણી નાં અનુભવ નું દુઃખ અંજલિ ની છાતી માં શૂળ ની માફક ચુભી રહ્યું હતું. પહેલું તો પોતે જેના પર બધું જ ન્યોછાવર કરી દીધુ હતું તે વ્યક્તિ એટલે કે તેનાં પતિ વિશાલે તેની સાથે છળ કર્યું હતું, તે વાત તેનાં મન માં અસહ્ય દુઃખ અને પીડા આપી રહી હતી.અનુુુરાગ સર તથા અંજલિ અમેરિકા ની સફરે થી પરત ફરી રહ્યા છે. ફ્લાઈટ ઉપડેેછેે તે દરમ્યાન અંજલિ એ અનુુુરાગ સર ને એક સવાલ કર્યો છે....જેનો જવાબ સાંભળી ને અંજલિ ના હોંશ ઉડી જાય છે.****** હવે આગળ પેેજ -૬૧ ( અંતિમ) *******અંજલિ ના સવાલ નો જવાબ અંજલિ એ