જમીનદાર - પ્રેમ અને દુશ્મની ભાગ - 8

  • 2.6k
  • 2
  • 997

સાગર રાત ના સમયે પોતાની હવેલી ની છત પર ઉભો રહીને આકાશ માં રહેલ ચાંદ ની સામે અપલક નજરે જોઈ રહ્યો હોય છે અને એ ચાંદ માં સાગર ને ધારા નું મુખ દેખાઈ રહ્યું હોય છે, અને મનોમન વિચારી રહ્યો હોય છે કે આવતા પૂનમ ના દિવસે થવાવાળી મુલાકાત માં એ ધારા ને પોતાની અર્ધાંગિની ના રૂપ માં જોવા માંગે છે એ માટે એ ધારા ને વાત કરીને જ રહેશે, પણ આ સમયે સાગર નું હૃદય તો કહી રહ્યું હતું કે સાગર અત્યારે જ ધારા ને જનમોજનમ ની સાથી બનાવી દે, તારી આ હવેલી ની રોનક બનાવી દે, તારા હૃદય