સંઘર્ષ - 2

(21)
  • 3.8k
  • 1
  • 1.4k

હું અજય..અજય દીવાન.આ ઉંધા પડેલા અને લોહી થી ખરડાયેલા મડદા નો એક નો એક માલિક.આ ત્રીસ વર્ષ ના ટૂંકા આયુષ્ય ને જીવ્યા બાદ હવે પાછું આ મળદા માં જવાનું મન નથી થતું.ફરીથી જીવવાની ઈછ નથી,મડદું પોકારે છે,તેને ઊભું થવું છે,ચાલવું છે,દોડવું છે,ખાવું છે ,પીવું છે,હસવું છે ,રડવું છે.તેના વહી જતાં લોહિના એક એક કણ માં હજુ જુનુન છે,તેનામાં ફરીથી જીવવાની તમમાન્ના છે.પણ નહીં ...હું હવે પાછું જીવવા નથી માંગતો.આ ત્રીસ વર્ષ ની આયુથી મને સંતોષ છે.એ વિતેલા પાત્રીસ વર્ષ માં મે ઘણું બધુ જીવી લીધું છે,ઘણું બધુ.